abacus

અબેકસ
અબેકસ એટલે પુરાતન યંત્ર જેનો ઉપયોગ ગણતરી કરવા માટે થતો હતો. ગુજરાતી માં અબેકસ ને મણકાઘોડી કહેવાય છે. અબેકસ ની શોધ 2000 થી 5000 વર્ષ પૂર્વે થઇ હતી દરેક દેશ ના અલગ અલગ અબેકસ છે. ચીન માં સાઉનપેન થી ઓળખાય અને જાપાન માં સોરોબન.આજે પણ અબેકસ નો ઉપયોગ ગણતરી કરવા માટે થાય છે.

abacus

જે ગણતરી સાથે માનસિક શક્તિ ઉજાગર કરવાનું સર્વોત્તમ યંત્ર છે. આજે વિશ્વ ના દરેક દેશોમાં બાળકો ને અબેકસ ગણિત સીખાડવા માં આવે છે. નાનપણ થી અપડે કોઈપણ સબ્દ શીખવા માટે કોઈ ને કોઈ ચિત્ર આપડી સમક્ષ લાવીએ છે જેમ કે A માટે apple, B માટે Ball, C માટે Cat વગેરે વગેરે, પણ 1 માટે ? ચાલો માની લિયે કે 1 થી 10 માટે તમે પેન કે આંગળી લઇ સક્સો કે વિચારી સક્સો પણ 86748 માટે તમે શું ચિત્ર બનાવશો ? નીચે આપેલ ઉદાહરણ માં આપ સમજી સકસો કે અબેકસ પણ કેવી રીતે ચિત્ર વિચારી સકાય છે.
abacus bead

અબેકસ થી બાળક જયારે ગણતરી કરતુ થાય અને રોજ ની 10 મિનીટ ની પ્રેક્ટીસ કરે તો કોઈ પણ બાળક કેલ્કયુલેટર ને પણ પાછળ પડી સકે છે તે પણ માનસિક ગણતરી કરીને.

આપણે જયારે ગણતરી કરીએ છે ત્યારે અપના ડાબા મગજ એટલેકે તાર્કિક મગજ નો ઉપયોગ કરીએ છીએ પણ અબેકસ થી ગણતરી કરતી વ્યક્તિ તેમના જમણા મગજ નો ઉપયોગ કરે છે અબેકસ થી ગણતરી કરતા પૂર્ણ મગજ નો વિકાસ થાય છે જેથી એકાગ્રતા, યાદશક્તિ, સર્જનાત્મક શક્તિ, ભણવાની સકતી જેવી શક્તિઓ ઉજાગર થવાથી દરેક ક્ષેત્ર માં આગળ વધી સકાય છે.

Geniplus Kids Academy માં અબેકસ નો કોર્સ 8 લેવલ માં વિભાજીત કરેલો છે જે દરેક 3 મહિના ના છે. પ્રથમ લેવલ માં બાળક અબેકસ નું સાદું જ્ઞાન મેળવે છે જેમાં અબેકસ ઉપર એકમ ના સરવાળા બાદબાકી કરતા સીખે છે. લેવલ 2 માં માનસિક ગણતરી કરવાનો પ્રારંભ કરે છે અને પછીના લેવલ માં મોટી સંખ્યા ના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર અબેકસ થી અને માનસિક ગણતરી થી કરતા સીખે છે. જ્યાં અપને ગણતરી કરવા માટે પેન પેપર જોઈએ ત્યાં બાળક માત્ર સંખ્યા સાંભળી ને જવાબ આપે છે નીચે આપેલ વિડીઓ માં તમે રૂબરૂ જોઈ શકો છો.

Geniplus Kids Academy નો સંપર્ક તમે અહી કરી શકો છો
visit_us
આણંદ 09033205983
અંકલેશ્વર 09924866047
ઘાટલોડિયા, અમદાવાદ 09712723715

વધુ જાણકારી માટે whtsap+919033205983 અથવા email : info@genipluskids.

Comments are closed.